** ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ **
અર્વાચીન કવિતા | બાપાની પીપર (દલપતરામ) |
પ્રહસન નાટક | મિથ્યાભિમાન (દલપતરામ) |
નાટક | લક્ષ્મી (દલપતરામ) |
કરૂણ પ્રશસ્તિ કાવ્ય | ફાર્બસ વિરહ (દલપતરામ) |
નવલકથા | કરણઘેલો (નંદશંકર મહેતા) |
મહાનવલકથા | સરસ્વતીચંદ્ર (ગોવર્ધનરામ ત્રિપાઠી) |
આત્મકથા | મારી હકીકત ( નર્મદ) |
જીવનચરિત્ર | કોલંબસનો વૃતાંત (પ્રાણસુખલાલ મથુરદાસ) |
પ્રબંધ કાવ્ય | કાન્હ્ડે પ્રબંધ (પજ્ઞનાભ ૧૪૫૬) |
લોકવાર્તા | હંસરાજ-વચ્છરાજ (વિજયભદ્ર ૧૩૫૫) |
રાસ | ભરતેશ્વર બાહુબલિરાસ (શાલિભદ્રસુરિ ૧૧૮૫) |
This comment has been removed by the author.
ReplyDeletevery very nice......
ReplyDeleteBharatbhai,
ReplyDeleteyou have been doing nice and precious work in Gujarati...My good wishes for you.
Regards.
sir.. who wrote the first autobiography?
ReplyDeleteગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા "મારી હકીકત" ( નર્મદ)
ReplyDelete