- પુસ્તકનો સાચો ઉદ્દેશ માનવીને પોતાની જાતે વિચારતો કરી મુકવાનો છે,
જે પુસ્તક તેમ કરી ન શકે તેનું મુલ્ય અભરાઇ પર એણે રોકેલી
જગ્યા જેટલું પણ નથી.
- રિચી કોલ્ડર
- જો ઈશ્વર તમને મુશ્કેલીની ધાર પરથી ધક્કો મારે તો વિશ્વાસ રાખજો એના પર
- તેથી જ લુપ્ત થતાં જાય છે કાચંડા,
રંગ બદલવાની કળામાં પારંગત છે માનવી.
- કોઈએ ભગવાનને પૂછ્યું,
'તમને સૌથી વધારે કઈ વ્યક્તિ ગમે?'
ભગવાને જવાબ આપ્યો,
'એ વ્યક્તિ જેની પાસે બદલો લેવાની તાકાત હોય, છતાં એ માફ કરી દે...' - અજ્ઞાત
- કોઇ નહી ખરીદેગા તેરે સસ્તે હુસૂલ કો, યહા બડે પૈમાને મે ઇન્સાનિયત બીક રહી હૈ - સંજય રાજયગૂરુ
- શરીર જળથી, આત્મા ધર્મથી અને બુદ્ધિ જ્ઞાનથી પવિત્ર થાય છે.
- ક્યાં "ટકવું" અને ક્યાં "અટકવું" એ આવડી જાય તો જિંદગીમાં ક્યાય દુઃખ રહેતું નથી.
- બે નદીઓ મળી, મળી ને એક થઇ. .,બે રસ્તા મળ્યામળીને અલગ થઇ ગયા. આપણે ન રસ્તા હતા, ન તો નદી હતા, . આપણે તો ઇન્સાન હતા, ન મળી શકયા ન અલગ થઇ શકયા.
- 'જેના માથે એક પણ પૈસાનું દેવું નથી એજ સાચો શ્રીમંત છે,
- 'આવક વધે તેમ ન હોય ત્યારે ખર્ચ ઘટાડી નાખવો, એ જ મનની સ્વચ્છતા અને ઘરની વ્યવસ્થા ટકાવી રાખવાનો રાજમાર્ગ છે,
- ''પથારી જેવડી હોય, પગ એટલાજ લાંબા કરવા'…
- બીજાને નવડાવી નાખવાની કુશળતા જેના હાથમાં ન હોય એને આજે કદાચ
- ત્રણ પ્રકારે રહેવાનું પસંદ કરો
- સંપતિમાં સહાયક ભાવથી.
મૈત્રીમાં વિશ્વાસ ભાવથી.
ભક્તિમાં સમપર્ણ ભાવથી.
મૈત્રીમાં વિશ્વાસ ભાવથી.
ભક્તિમાં સમપર્ણ ભાવથી.
- બે અક્ષરનું લક, અઢી અક્ષરનું ભાગ્ય, ત્રણ અક્ષરનું નસીબ, સાડા ત્રણ અક્ષરની કિસ્મત, આ બધા ચાર અક્ષરની મહેનતથી નાના જ છે
0 comments:
Post a Comment