મારા પુસ્તક 'કૂંપળ ફૂટી આભને' ની ત્રીજી આવૃત્તિ અને ધોરણ ૮ થી ૧૨ ના ગુજરાતી વિષયના દ્રશ્ય -શ્રાવ્ય પ્રોજેક્ટની CD/DVD ના વિમોચન પ્રસંગની તસ્વીર ...
આ સેમિનારમાં સુરત જીલ્લા શિક્ષણાધિકારી શ્રી ડી.એસ.પટેલ સાહેબ અને પ્રબુદ્ધ શિક્ષણવિદ શ્રી શશીકાંત શાહ સાહેબ અને શહેરની શાળાઓના ભાષા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા..
0 comments:
Post a Comment