જન્મ - ૦૮.૧૦.૧૯૩૨ પાલનપુર, ગુજરાત, ભારત
મૃત્યુ - ૨૫ માર્ચ, ૨૦૦૬, અમદાવાદ
ચંન્દ્રકાન્ત કેશવલાલ બક્ષી આધુનિક ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય લેખકોમાંના એક છે. તેમનો
જન્મ પાલનપુર ખાતે ૨૦ ઓગસ્ટ, ૧૯૩૨ ના રોજ થયો હતો. તેમના કુટુંબમાં તેમની પુત્રી રીવા અને પત્ની બકુલા (જેઓ
તેમના પહેલા અવસાન પામ્યા હતા) હતા. વ્યવસાયે તેઓએ વેપારથી શરૂઆત કરી અને ઇતિહાસ
અને રાષ્ટ્રવિજ્ઞાન વિષયોમાં મુંબઇ વિશ્વવિદ્યાલય ખાતે અધ્યયન કાર્ય કર્યુ હતું, ત્યારબાદ તેઓ વિવિધ સામયિકોમાં લેખ લખતા હતા.
તેઓ મુંબઇના શેરીફ પદે પણ રહી ચૂક્યા હતા.
૨૫ માર્ચ, ૨૦૦૬ ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું.
શિક્ષણ
એમ.એ. (ઇતિહાસ)
એલ.એલ.બી.
સર્જન
આત્મકથા: બક્ષીનામા
(ભાગ ૧,૨,૩)
નવલકથા: ‘આકાર’,
‘પેરેલિસિસ’
વાર્તાસંગ્રહ: ‘એક સાંજની
મુલાકાત’, ‘મશાલ’
પ્રથમ વાર્તા: મકાનનાં ભૂત - કુમાર
સામયિક – ૧૯૫૧
નાટક: ‘જ્યુથિકા’, ‘પરાજય’
કોલમ - દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, મિડ-ડે, ચિત્રલેખા, અભિયાન
0 comments:
Post a Comment