'બેફામ' તોયે કેટલું થાકી જવું
પડ્યું
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી–બરકત વીરાણી ‘બેફામ’
રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી–બરકત વીરાણી ‘બેફામ’
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી–બરકત વીરાણી ‘બેફામ’
રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી–બરકત વીરાણી ‘બેફામ’
આ બધાં 'બેફામ' જે આજે રડે છે મોત પર
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને–બરકત વીરાણી ‘બેફામ’
ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી–બરકત વીરાણી ‘બેફામ’
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને–બરકત વીરાણી ‘બેફામ’
ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી–બરકત વીરાણી ‘બેફામ’
ઓ હૃદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો મને
જે નથી મારાં બન્યાં, એનો બનાવ્યો છે મને–બરકત વીરાણી ‘બેફામ’
જે નથી મારાં બન્યાં, એનો બનાવ્યો છે મને–બરકત વીરાણી ‘બેફામ’
જિંદગીના રસને પીવામાં કરો જલદી 'મરીઝ'
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે –મરીઝ
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે –મરીઝ
જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું-અમૃત 'ઘાયલ'
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું-અમૃત 'ઘાયલ'
જીવનની સમી સાંજે મારે, જખ્મોની યાદી જોવી'તી
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતાં-સૈફ પાલનપુરી
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતાં-સૈફ પાલનપુરી
સ્પર્શ દઈ પાણી વહી જાતું હશે
ત્યારે આ પત્થરોને કંઈક તો થાતું હશે-રમેશ પારેખ
ત્યારે આ પત્થરોને કંઈક તો થાતું હશે-રમેશ પારેખ
મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે-મનોજ ખંડેરિયા
રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા..... - મનોજ ખંડેરિયા
ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં-જગદીશ જોશી
જાત ઝાકળની છતાં કેવી ખુમારી હોય છે
પુષ્પ જેવા પુષ્પ પર એની સવારી હોય છે-ચિનુ મોદી 'ઈર્શાદ'
ઘટમાં ઘોડાં થનગને, આતમ વીંઝે પાંખ
અણદીઠી ભોમકા પર, યૌવન માંડે આંખ-ઝવેરચંદ મેઘાણી
નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે-ઝવેરચંદ મેઘાણી
છેલ્લો કટોરો ઝેરનો આ, પી જજો બાપુ
સાગર પીનારા, અંજલિ નવ ઢોળજો બાપુ-ઝવેરચંદ મેઘાણી
ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ - મકરંદ દવે

આપણાં દુ:ખનું કેટલું જોર
ભાઈ રે આપણાં દુ:ખનું કેટલું જોર
નાની એવી જાતક વાતનો મચાવીએ નહીં શોર-રાજેન્દ્ર શાહ
લે, આ મને ગમ્યું તે મારું, પણ જો તને ગમે તો તારું
તું જીતે ને થાઉં ખુશી હું, લેને, ફરી ફરીને હારું-રાજેન્દ્ર શુક્લ
હોઠ હસે તો ફાગુન, ગોરી! આંખ ઝરે તો સાવન
મોસમ મારી તું જ, કાળની મિથ્યા આવનજાવન-હરીન્દ્ર દવે
રાતદિવસનો રસ્તો વ્હાલમ, નહિ તો ખૂટે કેમ
તમે કરજો પ્રેમની વાતો, અમે કરીશું પ્રેમ-સુરેશ દલાલ
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે-ચિત્રભાનુ
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે-ચિત્રભાનુ
- મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.
કંઠને શોભે તો શોભે માત્ર પોતાના અવાજ,
પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ. -હેમેન શાહ
- સત્યાગ્રહની ગરીમા પૂ. ગાંધીજીએ જાળવી..
સત્સંગની ગરીમા નરસિંહ મહેતાએ જાળવી.
- શ્યામ ! તારી બંસી થઈને બજવું છે જગ મારે,
સૂર છેડવા કેવા, ક્યારે? એ જોવાનું તારે..! -અજ્ઞાત
- તેથી જ લુપ્ત થતાં જાય છે કાચંડા,
રંગ બદલવાની કળામાં પારંગત છે માનવી.
- કોઈએ ભગવાનને પૂછ્યું,
ભગવાને જવાબ આપ્યો,
'એ વ્યક્તિ જેની પાસે બદલો લેવાની તાકાત હોય, છતાં એ માફ કરી દે...' - અજ્ઞાત
- કોઇ નહી ખરીદેગા તેરે સસ્તે હુસૂલ કો,
- જો ઈશ્વર તમને મુશ્કેલીની ધાર પરથી ધક્કો મારે તો વિશ્વાસ રાખજો એના પર
- પુસ્તકનો સાચો ઉદ્દેશ માનવીને પોતાની જાતે વિચારતો કરી મુકવાનો છે.
- રિચી કોલ્ડર
- શરીર જળથી, આત્મા ધર્મથી અને બુદ્ધિ જ્ઞાનથી પવિત્ર થાય છે.
- ક્યાં "ટકવું" અને ક્યાં "અટકવું" એ આવડી જાય તો જિંદગીમાં ક્યાય દુઃખ રહેતું નથી.
- 'જેના માથે એક પણ પૈસાનું દેવું નથી એજ સાચો શ્રીમંત છે,
- 'આવક વધે તેમ ન હોય ત્યારે ખર્ચ ઘટાડી નાખવો,
- ''પથારી જેવડી હોય, પગ એટલાજ લાંબા કરવા'…
- બીજાને નવડાવી નાખવાની કુશળતા જેના હાથમાં ન હોય એને આજે કદાચ "ડફોળ" શબ્દથી નવાજવામાં આવી રહ્યો છે.
- ત્રણ પ્રકારે રહેવાનું પસંદ કરો
- સંપતિમાં સહાયક ભાવથી.
મૈત્રીમાં વિશ્વાસ ભાવથી.
ભક્તિમાં સમપર્ણ ભાવથી.
મૈત્રીમાં વિશ્વાસ ભાવથી.
ભક્તિમાં સમપર્ણ ભાવથી.
- બે અક્ષરનું લક, અઢી અક્ષરનું ભાગ્ય, ત્રણ અક્ષરનું નસીબ, સાડા ત્રણ અક્ષરની કિસ્મત, આ બધા ચાર અક્ષરની મહેનતથી નાના જ છે
ચબૂતરો બાંધી.ઘરમાં બીલાડાં નો પળાય..
ReplyDeleteભગત થવાની ઢોંગ માં કૂતરાં નો પળાય.
પૃવીણ....
ચબૂતરો બાંધી.ઘરમાં બીલાડાં નો પળાય..
ReplyDeleteભગત થવાની ઢોંગ માં કૂતરાં નો પળાય.
પૃવીણ....
પ્રવીણભાઈ, ખૂબ સરસ....
ReplyDeleteતું મારામા છે ને હુ તને દેવાલયોમાં શોધું છું
ReplyDeleteહે પ્રભુ મને એ સમજાતુ નથી કે
તું મારી સાથે છે છતા સાથે નથી એવો ડર રાખું છું.
VAH BHAI VAH
ReplyDeleteભરતભાઈ....આભાર....ધન્યવાદ....
ReplyDelete