શ્રી ભરતભાઈ, આપના બ્લોગમા વિભાગોનો સમાવેશ ખૂબ સરસ છે, ખાસ કરીને ખજાનો અને એજ્યુકેશનલ પ્રોજેક્ટ્સ મને વિશેષ ગમ્યા છે. આ બન્ને વિભાગોમા જરૂરી માહિતી ઘણી સારી રીતે મૂકવામા આવી છે. આપને ગુજરાતિ પ્રજાને આનંદદાયક સાહિત્ય પીરસવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. -પી.કે.દાવડા
શ્રી ભરતભાઇ, તમારી વેબસાઇટ જોય આનંદ થયો.ગુજરાતી સાહિત્ય તથા એજ્યુકેશનલ પ્રોજેક્ટ સુંદર રીતે રજુ કર્યા છે.સારસ્વત મિત્રોને આવા લાભો મળતા રહે તે માટે વધુ વૈવિધ્ય સભર આપની સાઇટ બની રહે એવી શુભેચ્છા. - "શિક્ષણ મિત્ર" http://mukeshmerai.blogspot.in/ મુકેશ બી. મેરાઇ
સૌ પ્રથમ તો આપ જેવી મહાન વ્યક્તિએ મારા બ્લોગની વિઝીટ કરીને કોમેન્ટ કરી એ બદલ હું મારી જાતને અને બ્લોગને ખુબ જ ધન્ય ગણું છું.મનુષ્ય તું બડા મહાન એ મારી મનપસંદ પ્રાર્થનાઓમાંની એક છે.... આપની સાઈટ ખુબ જ સુંદર છે...આપની મહેનતનું પ્રતિબિંબ છે આ સાઈટ ...જો આપ મારા બ્લોગની લીન્કને આપની સાઈટ પર એડ કરશો તો આપના વિઝીટરને પણ મારા બ્લોગનો લાભ મળે અને ખરેખર એનાથી આપનો ખુબ ખુબ આભરી બનીશ... આભાર... http://prashantgavaniya.blogspot.com/
i am very happy to see this webside. because i got lot's of knowledge of gujarati shahitya from this site. and i hope all person who visits this site. they also will get good knowledge about gujarati..
so many thanks for giving me to visit this web site.... thanks a lot bharat sir....
This comment has been removed by the author.
ReplyDeleteWAH DOST VARSHO JUNI ICHHA FALI. HAVE "EKALVAYU" NAHI LAGE.............
ReplyDeletenice.....
ReplyDeleteok
Deleteસાહેબ તમે તમારા જીવનમા અને તમારા ક્ષેત્ર મા ખુબ જ આગળ વધો તેવી ભગવાન પાસે પ્રાર્થના.......... રાજેશ દેવગાણીયા (રાજ).
ReplyDeletewow nice site bharatbhai
ReplyDeleteધન્યવાદ.....ખૂબ ખૂબ આભાર.....ફીડબેક બદલ.....
ReplyDeletePLEASE, GIVE US STD 10 RESULT MATE EXCEL FILE 9879033889
ReplyDeleteસાહિત્યનો ખજાનો ધરી દીધો છે આપે!
ReplyDeleteઆભાર નટવરભાઈ મહેતા સાહેબ....ખૂબ ખૂબ ધન્યવાદ
ReplyDeleteબધુ બેસ્ટ છે. સર
ReplyDeletethis blog is useful for all the persons who loves Gujarati literature, language, and folk arts of Gujarat.
ReplyDeleteit has a good collection of gujarati poems.
"DIASPORA"
S.KALPESH
LECTURER IN ENGLISH
sir..... your website is so............. beautiful.. guujaratio ni gaurav sami chhe apni site
ReplyDeleteશ્રી ભરતભાઈ,
ReplyDeleteઆપના બ્લોગમા વિભાગોનો સમાવેશ ખૂબ સરસ છે, ખાસ કરીને ખજાનો અને એજ્યુકેશનલ પ્રોજેક્ટ્સ મને વિશેષ ગમ્યા છે. આ બન્ને વિભાગોમા જરૂરી માહિતી ઘણી સારી રીતે મૂકવામા આવી છે. આપને ગુજરાતિ પ્રજાને આનંદદાયક સાહિત્ય પીરસવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.
-પી.કે.દાવડા
શ્રી ભરતભાઇ,
ReplyDeleteતમારી વેબસાઇટ જોય આનંદ થયો.ગુજરાતી સાહિત્ય તથા એજ્યુકેશનલ પ્રોજેક્ટ સુંદર રીતે રજુ કર્યા છે.સારસ્વત મિત્રોને આવા લાભો મળતા રહે તે માટે વધુ વૈવિધ્ય સભર આપની સાઇટ બની રહે એવી શુભેચ્છા.
- "શિક્ષણ મિત્ર" http://mukeshmerai.blogspot.in/
મુકેશ બી. મેરાઇ
ખૂબ ખૂબ આભાર...પી.કે.દાવડા સાહેબ , "DIASPORA" S.KALPESH , મુકેશ બી. મેરાઇ. આપનો કિમતીઅભિપ્રાય મારા માટે પ્રેરકબળ બની રહેશે...ધન્યવાદ...
ReplyDeletevery excellent thanks
ReplyDeleteઆભાર.....ધન્યવાદ.....જયંતીભાઈ
ReplyDeletekhub saras.....keep it up.....all things r to good....best of luck for your bright future...
ReplyDeletethank you very mutch dear....
ReplyDeleteસૌ પ્રથમ તો આપ જેવી મહાન વ્યક્તિએ મારા બ્લોગની વિઝીટ કરીને કોમેન્ટ કરી એ બદલ હું મારી જાતને અને બ્લોગને ખુબ જ ધન્ય ગણું છું.મનુષ્ય તું બડા મહાન એ મારી મનપસંદ પ્રાર્થનાઓમાંની એક છે....
ReplyDeleteઆપની સાઈટ ખુબ જ સુંદર છે...આપની મહેનતનું પ્રતિબિંબ છે આ સાઈટ ...જો આપ મારા બ્લોગની લીન્કને આપની સાઈટ પર એડ કરશો તો આપના વિઝીટરને પણ મારા બ્લોગનો લાભ મળે અને ખરેખર એનાથી આપનો ખુબ ખુબ આભરી બનીશ...
આભાર...
http://prashantgavaniya.blogspot.com/
ભરતભાઇ આપના આ કાર્ય માટે હું આપને હ્દયપૂર્વક આભાર માનું છું હજુ વધુ સંશોધન કરો અને સમાજ અને શિક્ષણ ઉપયોગી આ સફરમાં ખૂબ આગળ વધો એવી શુભકામનાઓ .......
ReplyDeleteસાચે જ આપનો બ્લોગ એક સાહિત્ય રસિકને ગમે એમ કોઇ શંકા નથી..
krishnavadan tailor સાહેબ..ધન્યવાદ...મારી વેબસાઈટની મુલાકાત લઈ ફીડબેક આપવા બદલ. આપના જેવા શુભ ચિંતકો જ પ્રેરણારૂપ હોય છે...આભાર...
ReplyDeletenamaste bharat sir,
ReplyDeletei am very happy to see this webside. because i got lot's of knowledge of gujarati shahitya from this site. and i hope all person who visits this site. they also will get good knowledge about gujarati..
so many thanks for giving me to visit this web site....
thanks a lot bharat sir....
સારું સારું ગુજરાતી સાહિત્ય શોધીને,સંશોધીને તથા સર્જીને વધુ ને વધુ લોકો સુધી પંહોચાડી વધુ ને લોકો ને ગુજરાતી અભિમુખ કરવાનો સફળ અને સુંદર પ્રયાસ છે....
ReplyDeletethank u very mutch to kaushik ahir saheb and dear hitesh....
ReplyDelete