ધોરણ ૧૦ ના વિદ્યાર્થી મિત્રો અને સારસ્વત મિત્રો,
સ્કૂલની અને બોર્ડની પરીક્ષામાં PART - A માં ૫૦ માર્કસના MCQ માં ગુજરાતીના પેપરમાં
સાહિત્ય કૃતિ, કર્તા, સા.પ્રકાર, ઉપનામ, પ્રાપ્તિ સ્થાન વગેરે વિગતો પુછાતી હોય છે. તેની
તૈયારી માટે આ કોષ્ટક તમને ઉપયોગી થઇ શકશે....છેલ્લા ત્રણ વર્ષમાં દક્ષિણ ઝોનની મોટા ભાગની
શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મારા ત્રણેય કોષ્ટકોનો સારો એવો ઉપયોગ કર્યો છે..અને સારો પ્રતિસાદ મળ્યો છે. આપને પણ ઉપયોગી થશે એવી આશા સાથે...

0 comments:
Post a Comment