06 August 2012

મારું પુસ્તક - "કૂંપળ ફૂટી આભને"

મારું પ્રથમ પુસ્તક  "કૂંપળ ફૂટી આભને" ૨૦૧૧ માં પ્રકાશિત થયું. આ પુસ્તકમાં માનવ હૃદયમાં સંવેદના જગાડે અને માણસની શ્રધ્ધામાં સંવર્ધન કરે એવા લાગણીશીલ પ્રસંગોનું સંકલન કરેલું છે. અને વાચકોને એ એટલું બધું સ્પર્શી ગયું છે કે ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં આ પુસ્તકની  ત્રણ આવૃત્તિ પ્રકાશિત થઇ છે. વાચકોએ વખાણેલા આ પુસ્તકના કેટલાક પ્રસંગો અહીં મુક્યા છે...જે આપને ચોક્કસ ગમશે જ એવી આશા સાથે......ભરત મકવાણા


































2 comments:

  1. very nice .....આપનું લખાણ ખૂબ સરસ છે। ....આમ જ લખતા રહો ....આપે બનાવેલું ફોરમેટ ખુબ ગમ્યું અને ડીઝાઇન પણ લખાણ જેટલું સુંદર છે અમારા બ્લોગની મુલાકાત લેશો અને અભિપ્રાય આપશો તો ગમશે http://shabdonusarjan.wordpress.com/

    ReplyDelete
  2. પ્રજ્ઞાજી, મારી વેબની મુલાકાત લઇ ફીડબેક આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર..
    આપનો બ્લોગ પણ ખૂબ જ સરસ છે...અમેરિકામાં રહીને પણ તમને ગુજરાતી ભાષાને જીવાડવાની ચિંતા છે અને એ માટે જ આપે બ્લોગ દ્વારા ગુજરાતી ભાષાને બચાવવાની સુંદર પ્રવૃત્તિ આરંભી છે એ જાણીને ખૂબ જ આનંદ થયો..આપની મનોકામના પૂર્ણ થાય એવી પ્રભુ પ્રાર્થના...

    ReplyDelete