અમારી શાળા નવનિર્માણ વિદ્યાલયમાં ભાષા શિક્ષક તરીકેના મારા પ્રયત્નોથી તા.૨૩/૭/૧૨ ને સોમવારના રોજ નવા પુસ્તકાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કવિશ્રી કિરણસિંહ ચૌહાણ, એલ.પી.ડી. શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ પટેલ, અમારા મેનેજમેન્ટના ઉપપ્રમુખ શ્રી મનસુખભાઈ પટેલ, મંત્રી શ્રી મોહનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગની કેટલીક બોલતી તસવીરો....
0 comments:
Post a Comment