મિત્રો, મારા ખાસ મિત્ર કિરણસિંહ ચૌહાણની આ નવી તરો-તાજા ગઝલ.
આ ગઝલને ફેસબુક ઉપર ઢગલો કોમેન્ટ્સ મળેલી. આ ગઝલ વાંચીને ગુજરાતી ગઝલ ગાયક મનહર ઉધાસ સાહેબે કિરણભાઈને ફોન કરી અભિનંદન આપ્યા અને પોતાના નેક્સ્ટ આલબમમાં પોતાના અવાજમાં ગાવાની અનુમતિ પણ માંગી..મનહર ઉધાસ સાહેબના મધુર કંઠમાં આ ગઝલને સાંભળવી ગમશે. પણ ત્યાં સુધી આ ગઝલને વાંચીને માણીએ...
Khubas saras gazal.
ReplyDeleteThank you.
ReplyDelete