મિત્રો, વિધાર્થીઓને અભ્યાસમાં રૂચિ જાગે એ રીતે શિક્ષણકાર્ય કરવાનું મને ગમે છે. અને એટલે વિવિધ પ્રવૃતિઓ અને ટેકનોલોજીનો ઉપયોગ કરું છું. ધોરણ ૧૦ ના ગુજરાતી વિષયના ૫૦ માર્કસના MCQ ની તૈયારી "જ્ઞાન સાથે ગમ્મત" ની રીતે કરવા આ એક KBC પ્રકારનો ગેમ શો બનાવ્યો છે. મારી શાળામાં જબરજસ્ત એન્ટરટેઇન્મેન્ટ સાથે આ ગેમ શો નું આયોજન કરેલું જે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ખૂબ જ ગમેલું. આપને પણ ગમશે એવી આશા સાથે...
0 comments:
Post a Comment