- સૌ પ્રથમ નીચે આપેલી લીંક પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારા કોમ્પ્યુટરની સિસ્ટમની જરૂરિયાત મુજબ 32 bit કે 64 bit સિલેક્ટ કરો. (મોટેભાગે 32 bit સપોર્ટ કરતુ હોય છે)
- લેન્ગ્વેજમાંથી ગુજરાતી સિલેક્ટ કરો.
- ત્યારબાદ Download Google IME પર ક્લિક કરો.
- એક સાવ નાની ફાઈલ ડાઉનલોડ થશે એને ઓપન કરો.
- ત્યારબાદ RUN ઉપર ક્લિક કરો.
- સોફ્ટવેર એની જાતે જ ઇન્સ્ટોલ થશે.
- ફાઈલ ઇન્સ્ટોલ થશે એટલે તમારા કોમ્પ્યુટરમાં જમણી બાજુ EN એવો આઇકોન દેખાશે. હવે ગુજરાતીમાં લખવા માટે Alt + Shift (ભાષા બદલવા માટેની શોર્ટ કી) એક સાથે દબાવવાથી GU આઇકોન આવી જશે અને ગુજરાતીમાં ખૂબ જ સરળતાથી લખી શકાશે ...
ભરતભાઈ ખૂબ ખૂબ આભાર . . માત્ર ૨ મિનીટ માં જ સોફ્ટવેર ઇન્સ્ટોલ થઇ ગયું
ReplyDelete