11 September 2013
03 September 2013
મારો પ્રિય શેર
9:09 AM
No comments
સાહિત્ય પ્રેમી મિત્રો નમસ્કાર,
મારું પુસ્તક "કૂંપળ ફૂટી આભને" ની છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણ આવૃત્તિ પ્રકાશીત
થઇ છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે તેના દરેક પેજ ઉપર લખાણને અનુરૂપ
એક શેર અને એક ચિંતનાત્મક વાક્ય મુકેલા છે. વાચકને ખૂબ ગમેલા એ શેર
ફોટો ફ્રેમ સાથે અહીં મુક્યા છે જે આપને ચોક્કસ ગમશે એવી આશા સાથે...
- ભરત મકવાણા